Location
For Parents
Contacts
Shri Navjivan Viklang Sevashray, National Highway 8-A, Behind Police Station, Bhachau - 370140
સંસ્થા દ્વારા કરવામાં આવેલ વિવિધ કાર્યક્રમોની અખબાર/ન્યુઝ પેપર ની યાદી
હળવદ મધ્યે 275 દિવ્યાંગજનોને સાધન સહાય આપવામાં આવી
દિવ્યાંગ બાળકોને સવિંધાન વિશે સમજ આપી સવિંધાન દિવસ ની ઉજવણી કરવામાં આવી.
ભચાઉ ખાતે નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
મોરબી જીલ્લાના અભ્યાસ કરતાં 250 દિવ્યાંગ બાળકોને રૂ.14000 નું એક એવા 250 લેનોવા કંપનીનાટેબલેટ વિતરણ કરવામાં આવ્યાં.
મંદબુધ્ધિના બાળકો દ્વારા યોગા દિવસની ઉજવણી કરવામાં આવી.
પંડિત દિન દયાલના જન્મદિવસની સંસ્થાના બાળકો દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી.
દિવ્યાંગ પ્રમાણપત્ર અને યુ.ડી.આઈ.ડી કાર્ડ કેમ્પ નું આયોજન.
મોરબી જીલ્લામાં સૌપ્રથમ વાર દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું.
મોરબી જીલ્લામાં સૌપ્રથમ વાર દિવ્યાંગ પરિચય પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું.
દિવ્યાંગ બાળકોના વાલી જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો.
હળવદ દિવ્યાંગ ,અંધ બાળકોની રેલી કાઢીને વિશ્વ અંધ ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી